મહારાષ્ટ્રના પુણે નજીક પિંપરી-ચિંચવડમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પુણે નજીક પિંપરી-ચિંચવડમાં બાળકો સાથે રમતી ત્રણ વર્ષની બાળકી પર લોખંડનો ગેટ પડતાં તેનું મોત થયું હતું. આ હૃદયદ્રાવક ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે