ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભ મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા માટે જાય છે.
ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભ મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા માટે જાય છે.
ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભ મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા માટે જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટુરીઝમ અને GSRTC બસ વોલ્વો રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. ત્રણ રાત્રી અને ચાર દિવસનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ૨૭મી જાન્યુઆરીએ યાત્રાળુઓની પહેલી બસને ગાંધીનગરથી લીલીઝંડી આપવામાં આવશે.
મહાકુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને સરળતાથી અને ઓછી કિમતમાં મુસાફરી આકરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ પેકેજમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકાર દ્વારા ૮૧૦૦ રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમને ઓનલાઈન માહિતી મેળવાની રેહશે. આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે, જેં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. હાલ પુરતી બસ વ્યવસ્થા અમદાવાદ પુરતી રહેશે. રાજ્ય સરકારે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0