પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે.