આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં સંબોધન કર્યું. આ વર્ષનો પહેલો એપિસોડ અને આ રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હતો.