ગોવામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન સલામતીના નિયમોનું પાલન ન કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પુણેની એક મહિલા પ્રવાસી અને પાઈલટનું મોત થયું છે