અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. જીમી કાર્ટર અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ પ્રમુખ કરતાં લાંબું જીવ્યા. તેણે ઓક્ટોબરમાં પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો