|

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને નોબેલ પુરસ્કાર વિજેતા જીમી કાર્ટરનું નિધન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. જીમી કાર્ટર અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ પ્રમુખ કરતાં લાંબું જીવ્યા. તેણે ઓક્ટોબરમાં પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો

By samay mirror | December 30, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1