સુરતના પુણા ગામ વિસ્તારમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા ૬ લોકો દાઝી ગયા હતા. બાજુના રૂમમાં સિલીન્ડર બ્લાસ્ટ થતા બે રૂમમાં આગ લગતા ઘટના બની હતી