કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું આગામી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આમાં કેટલીક ખાસ જાહેરાતો થવાની અપેક્ષા છે. સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી, દરેક વ્યક્તિ આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે