બજેટ 2025 રજૂ થવાના થોડા કલાકો પહેલા, દેશના કરોડો લોકોને મોટી રાહત મળી છે. દેશના સામાન્ય લોકોને ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે.