કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું આગામી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આમાં કેટલીક ખાસ જાહેરાતો થવાની અપેક્ષા છે. સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી, દરેક વ્યક્તિ આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું પૂર્ણ બજેટ છે. તે જ સમયે, નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે. બજેટ રજૂ કરવાની શરૂઆત સવારે ૧૧ વાગ્યે થશે. આજે લોકોને મોંઘવારી અને કરવેરા મોરચે મોટી રાહત મળે તેવી શક્યતા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26માં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષના મિશનની જાહેરાત કરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે જાહેરાત કરી કે કેન્સરની દવાઓ, ચામડાની વસ્તુઓ, મોબાઇલ ફોન, બેટરી, LED અને LCD ટીવી અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક હવે કરમુક્ત રહેશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025