મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે રાત્રે એક દુ:ખદ બસ અકસ્માત સર્જાયો હતો. મુંબઈના ગીચ વસ્તીવાળા વિસ્તાર કુર્લામાં એક સરકારી બસ તેજ ગતિએ પ્રવેશી હતી. આ દરમિયાન સ્પીડમાં આવતી બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા.