દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.