સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં યોજાયેલા 17 માં પદવીદાન સમારંભના ઉપલક્ષમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના NSS વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.