બિહારના વૈશાલી જિલ્લામાં હાઈ ટેન્શન વાયરને કારણે 6 લોકો ઘાયલ થયાની ઘટના સામે આવી છે. બધા સ્મશાનમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન 11000 કિલોવોટ કરંટ લાગવાથી બસની છત પર બેઠેલા 6 લોકો ઘાયલ થયા હતા.