|

બિહાર: બસની ઉપર બેઠેલા લોકોને ઈલેક્ટ્રીક શોક લાગ્યો, હાઈ ટેન્શન વાયર અથડાતા ૬ લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

બિહારના વૈશાલી જિલ્લામાં હાઈ ટેન્શન વાયરને કારણે 6 લોકો ઘાયલ થયાની ઘટના સામે આવી છે. બધા સ્મશાનમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન 11000 કિલોવોટ કરંટ લાગવાથી બસની છત પર બેઠેલા 6 લોકો ઘાયલ થયા હતા.

By samay mirror | October 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1