હૈદરાબાદમાંથી એક નવરાત્રી દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં કેટલાક આવારા તત્વોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી