AI સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ  પોલીસને મોટી સફળતા મળી છે. અતુલની પત્ની અને આરોપી નિકિતા સિંઘાનિયા (નિકિતા સિંઘાનિયા અરેસ્ટ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે