હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર નાઈટેડ એરલાઇન્સ ફ્લાઇટ 1382 ના એન્જિનમાં ટેકઓફ પહેલાં આગ લાગી ગઈ. ફેડરલ એવિએશન
હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર નાઈટેડ એરલાઇન્સ ફ્લાઇટ 1382 ના એન્જિનમાં ટેકઓફ પહેલાં આગ લાગી ગઈ. ફેડરલ એવિએશન
હ્યુસ્ટનના જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પર નાઈટેડ એરલાઇન્સ ફ્લાઇટ 1382 ના એન્જિનમાં ટેકઓફ પહેલાં આગ લાગી ગઈ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, એરબસ A319 માં સવાર 104 મુસાફરો અને 5 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. FAA ના અહેવાલ મુજબ, સવારે 8:35 વાગ્યાની આસપાસ, યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 1382 ના ક્રૂએ એન્જિનમાં સમસ્યાની જાણ કરી, જેના કારણે ટેકઓફ રદ કરવામાં આવ્યો.
https://x.com/aviationbrk/status/1886094410452009448
ફોક્સ 26 ન્યૂઝના અહેવાલ મુજબ, હ્યુસ્ટન એરપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં વિમાનના પાંખમાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એક ફ્લાઇટ એટેન્ડન્ટ મુસાફરોને શાંત રહેવા અને તેમની સીટ પર રહેવાની સૂચના આપતો સાંભળવામાં આવ્યો. હ્યુસ્ટન ફાયર ડિપાર્ટમેન્ટે પુષ્ટિ આપી કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી. FAA એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
અમેરિકામાં છેલ્લા એક અઠવાડિયામાં બે વિમાન અકસ્માતો થયા છે. પહેલો અકસ્માત વોશિંગ્ટન ડીસીમાં થયો હતો જેમાં એક લશ્કરી હેલિકોપ્ટર અમેરિકન એરલાઇન્સના હેલિકોપ્ટર સાથે અથડાયું હતું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. હેલિકોપ્ટરમાં 4 લોકો હાજર હતા, તો બીજી તરફ વિમાનમાં 64 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 4 ક્રૂ મેમ્બર હતા. વોશિંગ્ટન અકસ્માતના બે દિવસ પછી, અમેરિકામાં અન્યત્ર એક નાનું વિમાન ક્રેશ થયું. ઉડાન ભર્યાના માત્ર 30 સેકન્ડ પછી વિમાન અકસ્માતનો ભોગ બન્યું, જેમાં 7 લોકોનાં મોત થયાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0