તાલિબાને વધુ એક મહિલા વિરોધી આદેશ જારી કર્યો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતાએ રહેણાંક મકાનોમાં બારીઓ લગાવવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે