દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મોટા ચૂંટણી વચનો આપી રહ્યા છે. કોંગ્રેસ પણ દિલ્હીની જનતા માટે અનેક યોજનાઓ બહાર પડી રહી છે. ‘પ્યારી દીદી યોજના’  પછી કોંગ્રેસે હવે બીજી ગેરંટી પણ જાહેર કરી છે.