અમેરિકાના વિદેશ મંત્રાલયે ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે પાકિસ્તાન સામે તેમનું કડક વલણ અકબંધ છે. અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટમાં ચીનની મદદ પર પ્રતિબંધ મૂક્યો છે.