ટેલિકોમ કંપની એરટેલ સાથે કરાર કર્યા પછી, હવે એલોન મસ્કની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો સાથે હાથ મિલાવ્યા છે.