|

એરટેલ બાદ જિયોએ પણ મસ્ક સાથે હાથ મિલાવ્યો: મુકેશ અંબાણીની સ્પેસ એક્સ સાથે ડીલ, દેશમાં જલ્દી આવશે હાઈ-સ્પીડ સેટેલાઇટ ઈન્ટરનેટ

ટેલિકોમ કંપની એરટેલ સાથે કરાર કર્યા પછી, હવે એલોન મસ્કની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો સાથે હાથ મિલાવ્યા છે.

By samay mirror | March 12, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1