ભારતના લોકપ્રિય રેપર અને સિંગર બાદશાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક મીડિયા કંપનીએ તેમની વિરુદ્ધ કાનૂની કરારનું સન્માન ન કરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.