ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયાં છે. .