બાવળા-બગોદરા હોવે પર ભામસરા ગામ પાસે કાપડ ભરેલી ટ્રક અન્ય એક ટ્રક સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા