મંદિરે દર્શન કરવા ગયેલા દંપતીને ટ્રકે અડફેટે લઈને 100 ફૂટ ઢસડયા  હતા. આ ઘટનામાં દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું