બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને આજે (ગુરુવારે) આગ્રા કોર્ટમાં હાજર થવાનું છે.  છેલ્લી સુનાવણીમાં તે હાજર થઇ ન હતી , ત્યારબાદ કોર્ટે તેને 2 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો હતો.