ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર ફ્લાઇટ્સ પર પણ પડી છે. દેશના 24 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને સરહદે આવેલા ભારતીય રાજ્યો પર ભારે બોમ્બમારો કર્યો, પરંતુ ભારતે બધી મિસાઇલોને નિષ્ફળ બનાવી દીધી.