સરકારી કમર્ચારીઓ માટે સારા સમાચારસામે આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
બિહારના ગયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. વંદે ભારત ટ્રાયલ ટ્રેન પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ટ્રેનના એન્જિનને અડીને આવેલા બીજા કોચની સીટ નંબર 4ની બારીનો કાચ તૂટી ગયો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં અને કાશ્મીરમાં, વંદે ભારત ટ્રેન રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ પુલ પરથી પસાર થઈ. વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ અહીં પૂર્ણ થયું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025