દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વલસાડના ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે
વલસાડના ઉમરગામ GIDCમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં ગતરાત્રીના અચાનક ભીષણ આગ લાગી હતી.જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
વલસાડમાં ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામના ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે
વલસાડ જીલ્લાના ધરમપુર, આવધા, રાજપુર સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો
વલસાડમાં આજે વહેલી સવારે ૪.૪૫ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રીક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતા નોંધવામાં આવી છે
વલસાડ જિલ્લામાં મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ તેમને બચાવવા નદી પડતા જોત જોતામાં પાંચેય નદીમાં ગરક થઇ ગયા હતા.
ઉમરગામના સોલસુંબા ગામમાં ભાડાના ફ્લેટમાં રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025