RBIએ ૬.૫ ટકા રેપો રેટ પર યથાવત રાખ્યો, EMIમાં કોઇ જ રાહત નહીં

રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.

By samay mirror | June 07, 2024 | 0 Comments

કોઈએ રડવું નહિ, આમાં કોઈનો દોષ નથી, સુસાઇડ નોટ લખી મોરબીમાં એક પરિવારનો સામુહિક આપઘાત

મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા એક વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો.

By samay mirror | August 07, 2024 | 0 Comments

EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં, 6.50 પર રખાયો યથાવત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 9મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. તે પહેલાની જેમ 6.5 ટકા પર રહેશે.

By samay mirror | August 08, 2024 | 0 Comments

RBIએ કરી મોટી જાહેરાત, UPIથી 1 લાખ નહીં આટલા લાખનું કરી શકાશે ટ્રાન્ઝેક્શન

UPI ચુકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. હાલમાં, UPI માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By samay mirror | August 08, 2024 | 0 Comments

RBIનો મોટો નિર્ણય, સતત 10મી વખત યથાવત્ રખાયો રેપો રેટ

મોંઘી EMIમાંથી કોઈ રાહત નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટ 6.50 ટકા જાળવી રાખ્યા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર આ જાહેરાત કરી છે

By samay mirror | October 09, 2024 | 0 Comments

મોંઘવારીમાંથી કોઈ રાહત નહીં... નહીં ઘટે તમારી લોનની EMI , RBIએ સતત 11મી વખત રેપો રેટ 6.50% પર યથાવત્ રાખ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે

By samay mirror | December 06, 2024 | 0 Comments

ખેડૂતોને હવે ગેરંટી વિના મળશે 2 લાખ રૂપિયાની લોન, RBIએ કરી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે

By samay mirror | December 06, 2024 | 0 Comments

સ્કૂલ બાદ હવે RBIને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,રશિયન ભાષામાં આવ્યો ધમકી ભર્યો મેઈલ

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગઈકાલે (12 ડિસેમ્બર 2024) બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો.

By samay mirror | December 13, 2024 | 0 Comments

મોરબીમાં પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીની કરી હત્યા

હત્યાને અકસ્માતમાં ખપવવા બારીમાંથી નીચે પડી ગઈહોવાની સ્ટોરી ઘડી, પીએમમાં ભાંડો ફૂટ્યો

By samay mirror | December 27, 2024 | 0 Comments

મોરબીમાં પત્રકાર એસો. પદે ફરી સુરેશ ગોસ્વામીની બિનહરીફ વરણી

હોદેદારોની વરણી માટે સર્કિટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં ગતવર્ષના હિસાબોની વિગતો અપાઈ

By samay mirror | December 31, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1