રાજસ્થાનના બિકાનેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત મહાજન સ્થિત જેતપુર ટોલ પાસે થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ 6 લોકો રાજસ્થાનના ડબવાલી, હનુમાનગઢના રહેવાસી હોવાનું કહેવાય છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025