પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં  6નાં મોત

હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે

By samay mirror | April 17, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1