નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી ઐતિહાસિક સદી, તમામ ભારતીય બેટ્સમેનને છોડ્યા પાછળ

નીતીશ રેડ્ડીની આ ઈનિંગ મહત્વની ક્ષણે આવી જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નીતીશ રેડ્ડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની કમાન સંભાળી અને મેદાનની ચારે બાજુ રન પણ બનાવ્યા.

By samay mirror | December 28, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1