છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો.
પ્રાથમિક વિગતો મુજબ 2જી જૂનની રાત્રે રાજસ્થાનથી લગ્નની જાન રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. આ દરમિયાન જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પીપલોડી પાસે પલટી મારી ગઈ હતી. જેને લઈ અનેક લોકો નીચે દટાઇ જતાં 13 લોકોના મોત થયા હતા. આ તરફ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. શાહપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું. આ અકસ્માતમાં 9 બાળકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જર્જરિત મકાન પાસે રૂદ્રી (શિવલિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. રુદ્રી બાંધતા બાળકો પર ઘર તૂટી પડ્યું.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેણે બધાને દંગ કરી દીધા છે. અહીં, દિવસના અજવાળામાં, એક વ્યક્તિએ રસ્તા પર એક મહિલા પર બળાત્કાર કર્યો. આરોપીએ મહિલાને દારૂ પીવડાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી
મધ્યપ્રદેશની બે વિધાનસભા બેઠક બુધની અને વિજયપુર પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ફટકો આપ્યો છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પરસ્પર અદાવતના કારણે એક યુવકે પાડોશી મહિલાના 28 પાળેલા કબૂતરોને મારી નાખ્યા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025