આજે કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ : વડાપ્રધાન મોદીએ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલી

PM નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ દરમિયાન PM મોદી આજે લદ્દાખના પ્રવાસે. કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, વડા પ્રધાન લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ લોકાર્પણ કરશે

By samay mirror | July 26, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1