ગુજરાતમાં મેધરાજાની પધરામણી , છેલ્લા ૨૪ કલાકમાં ૯ તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.

By samay mirror | June 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1