ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો ઠેય તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર ઉતરી છે. વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં 3 ઈંચ છોટાઉદેપુરના કંવાટમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. લાઠી, વાંસદા અને ઉમરપાડામાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ કેરી સહિતના બાગાયતી પાકને વરસાદથી નુકસાન થતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0