મુંબઈના ધારાવીમાં બનેલી 25 વર્ષ જૂની મસ્જિદને લઈને વિવાદ થયો હતો. BMCની ટીમ મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડવા માટે ત્યાં પહોંચી હતી. મુસ્લિમ સમાજના લોકોએ કાર્યવાહીનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે. મોટા નેતાઓ પોતપોતાના પક્ષોના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવી રહ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025