મુંબઈના ધારાવીમાં બનેલી 25 વર્ષ જૂની મસ્જિદને લઈને વિવાદ થયો હતો. BMCની   ટીમ મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડવા માટે ત્યાં પહોંચી હતી. મુસ્લિમ સમાજના લોકોએ કાર્યવાહીનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો.