બિહારમાં વધુ એક પુલે લીધી ગંગામાં જળસમાધિ, 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

બિહારમાં વધુ એક પુલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ત્રીજી વખત ઘરાશાયી થયો હતો

By samay mirror | August 17, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1