|

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો, કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર કર્યું વિરોધ પ્રદર્શન, જુઓ વિડીયો

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો થયો છે. નારખેડમાં ચૂંટણી સભા પૂરી કરીને તેઓ કાટોલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કાટોલ જલાલખેડા રોડ પર બેલફાટા પાસે તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

By samay mirror | November 19, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1