અમરેલીના કથાકાર રાજુગીરી બાપુએ કોળી સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે
શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
અમરેલીના રાજસ્થળી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સમાઈ આવ્યો છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રુર રુપ જોવા મળ્યુ છે. દાદીએ 14 માસના પૌત્રને બચકાં ભર્યા અને મૂઢમાર મારતા માસુમનું મોત થયું છે.
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. રાજુલા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
અમરેલીમાંથી અવાર નવાર સિંહ અને દીપડાનો આતંક જોવા મળે છે. ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના વડોદરા અને અમરેલીમાં તેમનો કાર્યક્રમ છે. પીએમ મોદી વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે થશે.
ગુજરાતના અમરેલીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કારમાં ફસાઈ જવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થયા છે. અમરેલીના રાઢિયા ગામે રવિવારે બપોરે આ અકસ્માત સર્જાયો હતો
જાફરાબાદના ખાલસા કંથારિયા ગામમાં સાંજના સમયે સિહણે એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો
અમરેલી જિલ્લાના ખાંભા ગામે સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખી છે. કાકાએ બાળકીને ચૉકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.
શેત્રુજી વન્યજીવ વિભાગના ડી.સી.એફ જયંત પટેલ અને એ.સી.એફ વીરલસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ લીલીયા રેંજના આર.એફ.ઓ ભરતભાઈ ગેલાની સહિત વન વિભાગના સ્ટાફ દ્વારા વિડીયોની તપાસ કરી હતી અને વિડિયો લીલીયાથી અંટારિયા રોડ પરનો હોવાનું સામે આવતા લીલીયા વન વિભાગ દ્વારા હિંમત ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર ઇકબાલ એહમદ પરમાર અને પઠાણ ફૈઝાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025