ગુજરાતના અમરેલીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કારમાં ફસાઈ જવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત થયા છે. અમરેલીના રાઢિયા ગામે રવિવારે બપોરે આ અકસ્માત સર્જાયો હતો