શેત્રુજી વન્યજીવ વિભાગના ડી.સી.એફ જયંત પટેલ અને એ.સી.એફ વીરલસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ લીલીયા રેંજના આર.એફ.ઓ ભરતભાઈ ગેલાની સહિત વન વિભાગના સ્ટાફ દ્વારા વિડીયોની તપાસ કરી હતી અને વિડિયો લીલીયાથી અંટારિયા રોડ પરનો હોવાનું સામે આવતા લીલીયા વન વિભાગ દ્વારા હિંમત ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર ઇકબાલ એહમદ પરમાર અને પઠાણ ફૈઝાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહોના સતત આંટાફેરા વધી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ પહેલા વહેલી સવારના ૪ વાગ્યે લીલીયાથી અંટાળીયા રોડ પર ૯ સિંહનું ટોળું રોડ ક્રોસ કરી રહ્યું હતું, તે સમયે હિંમત ટ્રાવેલ્સ બસ પસાર થઇ અને આ લગઝરી બસ સિંહોની નજીક લઇ ગયેલ અને મોબાઈલમાં વિડિયો ઉતારી જે વિડિયો સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો

Comments 0