રાજ્યસભામાં કોંગ્રેસના એક સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળીઆવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. .આ અંગે ગૃહમાં ભારે હોબાળો થયો છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે દાવો કર્યો હતો કે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી તેમને નોટોનાં બંડલ મળ્યા છે