સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ત્રણ શંકાસ્પદ ઝડપાયા, ત્રણેય પાસે મળી આવ્યા નકલી આધાર કાર્ડ

ત્રણેય શકમંદોએ ગેટ નંબર ત્રણથી સંસદભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ CISF જવાનોએ ત્રણેયને પકડી લીધા હતા.

By samay mirror | June 07, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1