રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 9મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. તે પહેલાની જેમ 6.5 ટકા પર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025